દુનિયા શું હતી અને શું બનાવી દીધી,
સોના ના મહેલ માંથી કાચ ની ઝૂંપડી બનાવી દીધી...
ઢોંગ કરી લોકો દેખાવો કરે છે,
માં-બાપ હોય કે પડોશી, પૈસા હોઈ એને સહુ કોઈ આવો-આવો કરે છે,
ખુલ્લી નજરે કાચ માં પોતાની જાત પર પણ શંકા ઓ કરે છે,
આંખ પર કાળા ચશ્માં લગાવી એને કાળી બનાવી દીધી,

શિષ્ટ અને સંસ્કારો ને ચણી દીધા,
માન અને આદર ને લટકાવી દીધા,
સંબંધો અને વ્યવહાર ને સળગાવી દીધા,
સમય ના અભાવે ભગવાન ને ભુલાવી દીધા,
બહાર થી સુંદર પણ અંદર થી ખોખળી એવી મૂર્તિ બનાવી દીધી,

No comments:
Post a Comment