Sunday, January 3, 2016

એટલું તો ઘણું છે...

રાખો તમારા હૃદય માં થોડી જગ્યા માં એટલું તો ઘણું છે,
યાદ ના કરો અમને ,પણ અમારી યાદ માં  રહો  એટલું તો ઘણું છે...



બીજું કઈ ના આપો તો કઈ નહિ પણ તમારા દુખ-દર્દ આપો તો ઘણું છે,
અમારા આંસુ ઓ ની કઈ કીમત નથી , અમારા માટે તો બસ તમે હસતા રહો તો ઘણું છે..

મળે મોકો જો જિંદગી  માં તો તમારા માટે કઈ કરી જઈએ એટલું તો ઘણું છે,
અમને ભલે ખુશી ના મળે , અમે તો તમારી ખુશી માં હસીએ એટલું તો ઘણું છે...

હવે પ્રેમ મળે કે ના મળે જિંદગી માં, બસ તમારો પ્રેમ મળ્યો મને તો ઘણું છે,
બીજી કોઈ વધારે આશ નથી દિલ માં, બસ આવતા જન્મ માં પણ તમારો જ સાથ મળે તો ઘણું છે..

No comments:

Post a Comment